आंखनां अश्रुंने कैं क्हेवातुं नथी Gujarati Gazal By Naresh K. Dodia
![]() |
आंखनां अश्रुंने कैं क्हेवातुं नथी Gujarati Gazal By Naresh K. Dodia |
आंखनां अश्रुंने कैं क्हेवातुं नथी
दर्दनु मारण एने समजातुं नथी
रात पडतां धूणवा लागे कामनां
घुस आ इच्छाओनुं घण कै खातु नथी
सांजनी वेळा हमेंशां आवुं जतुं
डाळने पंखीनुं वळगण जातुं नथी
आंख जागे खालिपो मबलख लइने रोज
द्रश्यनुं धण कोइथी रोकातुं नथी
प्रीतने पीडा अलग पाडी ना शको
आ विरहथी दर्द नोखुं थातुं नथी
रीत संबंधो निभावानी छे अलग
एक रागे मानव मन गातुं नथी
ए पूराणा दोरनी वातो कां करे?
जे विते ए हाथमां पकडातुं नथी
आ महोतरमाना सुखनी सौगात छे
सुखनु भातुं सर्वने बंधांतुं नथी
-नरेश के.डॉडीया
આંખનાં અશ્રુંને કૈં ક્હેવાતું નથી
દર્દનુ મારણ એને સમજાતું નથી
રાત પડતાં ધૂણવા લાગે કામનાં
ઘુસ આ ઇચ્છાઓનું ઘણ કૈ ખાતુ નથી
સાંજની વેળા હમેંશાં આવું જતું
ડાળને પંખીનું વળગણ જાતું નથી
આંખ જાગે ખાલિપો મબલખ લઇને રોજ
દ્રશ્યનું ધણ કોઇથી રોકાતું નથી
પ્રીતને પીડા અલગ પાડી ના શકો
આ વિરહથી દર્દ નોખું થાતું નથી
રીત સંબંધો નિભાવાની છે અલગ
એક રાગે માનવ મન ગાતું નથી
એ પૂરાણા દોરની વાતો કાં કરે?
જે વિતે એ હાથમાં પકડાતું નથી
આ મહોતરમાના સુખની સૌગાત છે
સુખનુ ભાતું સર્વને બંધાંતું નથી
-નરેશ કે.ડૉડીયા
દર્દનુ મારણ એને સમજાતું નથી
રાત પડતાં ધૂણવા લાગે કામનાં
ઘુસ આ ઇચ્છાઓનું ઘણ કૈ ખાતુ નથી
સાંજની વેળા હમેંશાં આવું જતું
ડાળને પંખીનું વળગણ જાતું નથી
આંખ જાગે ખાલિપો મબલખ લઇને રોજ
દ્રશ્યનું ધણ કોઇથી રોકાતું નથી
પ્રીતને પીડા અલગ પાડી ના શકો
આ વિરહથી દર્દ નોખું થાતું નથી
રીત સંબંધો નિભાવાની છે અલગ
એક રાગે માનવ મન ગાતું નથી
એ પૂરાણા દોરની વાતો કાં કરે?
જે વિતે એ હાથમાં પકડાતું નથી
આ મહોતરમાના સુખની સૌગાત છે
સુખનુ ભાતું સર્વને બંધાંતું નથી
-નરેશ કે.ડૉડીયા
Labels:
Gujarati Gazals
No comments:
Post a comment