Ek Sathe Badha Ne Khoosh Rakhva Karta Quote By Naresh K. Dodia
![]() |
Ek Sathe Badha Ne Khoosh Rakhva Karta Quote By Naresh K. Dodia |
આપણી સાથે મનફાવે તેમ વર્તી શકે એવી વ્યકિત જિંદગીમાં એક અથવાં બે જ હોવી જોઇએ..કારણકે એ જ નજીકની વ્યકિત આ અધિકાર ભોગવી શકે છે.જેની પાસે આપણને દુખમાં હસાવવાનો અને સુખમાં રડાવવાનો વિસંગત એવો અબાધિત અધિકાર હોય છે.કારણકે દુનિયા સામે તો આપણે મોટાભાગે સુખી હોવાનો ડૉળ કરવાનો હોય છે.આપણે કાયમ રોજબરોજ મળતા લોકોની સામે જેવા છીએ તેવા એવા ખુદને રજુ કરી શકતા નથી.માટે ઉપરોકત પ્રકારની એક કે બેથી વધારે વ્યકિત આપણી નજીક હોય તો એની રોજબરોજની પ્રતિક્રિયાની અસર આપણા રોજ વહેવાર અને જીવન પર પડવાની છે..સંબંધ મનફાવે તેટલા રાખી શકો છો પણ બંધન તો એક કે બે વ્યકિત સાથે જ અનૂભવી શકો છો.
-નરેશ કે.ડૉડીયા
Labels:
NKD'S Quotes
No comments:
Post a comment