Sehalo Bhale Dekhou Soune Gujarati Gazal By Naresh K. Dodia

Sehalo Bhale Dekhou Soune Gujarati Gazal By Naresh K. Dodia
Sehalo Bhale Dekhou Soune Gujarati Gazal By Naresh K. Dodia
स्हेलो भले देखांउ,सौने प्रश्न अधरो लागुं छुं
लाखो छे गम भीतर छतां च्हेरेथी हसतो लागुं छुं

दुखडा सुणावानी कदी पाडी नथी अक्षरोने टेव
तेथी ज शब्दो भावमां हैयानी सरसो लागुं छुं

हारी नथी शकती कदी ज्या लागणी मुजनी कदी
तारी बधी हरकत सही दिलथी नरवो लागुं छुं

तारी गुलाबी राहतो ज्यारे तुं अटकावी दे छे
त्यारे विरहमां एकधारो रंग भगवो लागु छुं

पीतळ नथी हुं के,नथी सोना सरीखो मानवी
लोखंड सम नक्कर छता फूलोनो गजरो लागुं छुं

अटकी नथी खुश राखती मरजी मूजबनी मावजत
हुं एटले दिलथी सौने उपवननो जलवो लागु छुं

तारा लगी प्होची गयां मारा ह्रदयना भाव सौ
हुं ते दिवसथी फूलनी वादीनो रस्तो लागु छुं

मारी ‘महोतरमा’मळी छे त्यारथी छु तरबतर
कायम हुं एना दिलमां कलरव करतो टहुको लागु छुं
-नरेश के.डॉडीया
સ્હેલો ભલે દેખાંઉ,સૌને પ્રશ્ન અધરો લાગું છું
લાખો છે ગમ ભીતર છતાં ચ્હેરેથી હસતો લાગું છું

દુખડા સુણાવાની કદી પાડી નથી અક્ષરોને ટેવ
તેથી જ શબ્દો ભાવમાં હૈયાની સરસો લાગું છું

હારી નથી શકતી કદી જ્યા લાગણી મુજની કદી
તારી બધી હરકત સહી દિલથી નરવો લાગું છું

તારી ગુલાબી રાહતો જ્યારે તું અટકાવી દે છે
ત્યારે વિરહમાં એકધારો રંગ ભગવો લાગુ છું

પીતળ નથી હું કે,નથી સોના સરીખો માનવી
લોખંડ સમ નક્કર છતા ફૂલોનો ગજરો લાગું છું

અટકી નથી ખુશ રાખતી મરજી મૂજબની માવજત
હું એટલે દિલથી સૌને ઉપવનનો જલવો લાગુ છું

તારા લગી પ્હોચી ગયાં મારા હ્રદયના ભાવ સૌ
હું તે દિવસથી ફૂલની વાદીનો રસ્તો લાગુ છું

મારી ‘મહોતરમા’મળી છે ત્યારથી છુ તરબતર
કાયમ હું એના દિલમાં કલરવ કરતો ટહુકો લાગુ છું

-નરેશ કે.ડૉડીયા
Advertisement