मौनने संवादमां तबदिल करे तो जल्सो पडे, Gujarati Gazal By Naresh K. Dodia

मौनने संवादमां तबदिल करे तो जल्सो पडे, Gujarati Gazal By Naresh K. Dodia
मौनने संवादमां तबदिल करे तो जल्सो पडे, Gujarati Gazal By Naresh K. Dodia
मौनने संवादमां तबदिल करे तो जल्सो पडे,
आंखथी लइने ह्रदयथी फिल करे तो जल्सो पडे

दिलमां मारा रण समो विस्तार कायम वधतो रहे 
त्या सुंवांळां स्पर्शनी म्हेफिल करे तो जल्सो पडे

नाम मारुं काव्यमां तारा हवे देखातुं नथी 
शब्द साथी नामथी तुं विल करे तो जल्सो पडे

तुं मने ज्यारे हवे मळवा कदी आवी जाय तो
ए पछी तारा समयने किल करे तो जल्सो पडे

लागणी मारी हु तारा नामथी करवा मांगुं छुं 
एक साटाखत गणीने डिल करे तो जल्सो पडे

कायमी वसवाट तारा दिलमां मारे करवो छे यार 
खानगी भावे मने त्यां सिल करे तो जल्सो पडे

पोयणीनी जात जेवी आ "महोतरमां" छे घवल 
गालमां तारा तुं काळॉ तिल करे तो जल्सो पडे 
-नरेश के. डोडीया
મૌનને સંવાદમાં તબદિલ કરે તો જલ્સો પડે,
આંખથી લઇને હ્રદયથી ફિલ કરે તો જલ્સો પડે

દિલમાં મારા રણ સમો વિસ્તાર કાયમ વધતો રહે
ત્યા સુંવાંળાં સ્પર્શની તું ઝિલ કરે તો જલ્સો પડે

નામ મારું કાવ્યમાં તારા હવે દેખાતું નથી
શબ્દ સાથી નામથી તું વિલ કરે તો જલ્સો પડે

તું મને જ્યારે હવે મળવા કદી આવી જાય તો
એ પછી તારા સમયને કિલ કરે તો જલ્સો પડે

લાગણી મારી હુ તારા નામથી કરવા માંગું છું
એક સાટાખત ગણીને ડિલ કરે તો જલ્સો પડે

કાયમી વસવાટ તારા દિલમાં મારે કરવો છે યાર
ખાનગી ભાવે મને ત્યાં સિલ કરે તો જલ્સો પડે

પોયણીની જાત જેવી આ “મહોતરમાં” છે ઘવલ
ગાલમાં તારા તું કાળૉ તિલ કરે તો જલ્સો પડે

-નરેશ કે. ડોડીયા


Advertisement