जेनी छबीना आशरे काव्यो गझल रचतो हतो Gujarati Gazal By Naresh K. Dodia

जेनी छबीना आशरे काव्यो गझल रचतो हतो Gujarati Gazal By Naresh K. Dodia
जेनी छबीना आशरे काव्यो गझल रचतो हतो Gujarati Gazal By Naresh K. Dodia
जेनी छबीना आशरे काव्यो गझल रचतो हतो
दूरीनी वच्चे दिलमां ए माणसनां कलरवतो हतो              

जेनी मुसलसल म्हेक मांरा शब्दमां झरती हती
कागळनी बदले शायरी फूलो उपर लखतो हतो

हर एक एना बोलने मानी हुकम हुं जीलतो
एने सतत गमवाने माटे कारसा धडतो हतो

चोरी छुपीथी रोजं मळवानी मजा केवी हती
हुशब्दनां ब्हाने जगत आखाने छेतरतो हतो

शोधु छु खोवायेल मारी खास पळने आज पण
यादोनां माळीयामां एनी शोधमां चडतो हतो

जेनामां एकलताने पण मोसाळ जेवुं सोरवे
एकांतमां पकवान जेवां शब्द ए जमतो हतो

पाणी पूरी जेवी ए खटमीठी अने तीखी हती
एनां विरहनो स्वाद पण तीखोने तमतमतो हतो

मानी नथी शकतो के ए मारी नथी बनवानी तोय
रस्मो रीवाजोथी पर मारी एने गणतो हतो

राधा समी ए रूपवंती नार नखरा शुं करे
एनां बधां अंदाजने काव्यो रूपे लखतो हतो

जे पळथी ए गइ छे महोतरमां जीवनमांथी ए दोस्त
चोरस खूणॉ गोतीने एकलताथी हुं लडतो हतो
-नरेश के.डॉडीया
જેની છબીના આશરે કાવ્યો ગઝલ રચતો હતો
ચાહતનો ધોડૉ શબ્દ રૂપે રોજ હણહણતો હતો

જેની મુસલસલ મ્હેક માંરા શબ્દમાં ઝરતી હતી
કાગળની બદલે શાયરી ફૂલો ઉપર લખતો હતો

હર એક એના બોલને માની હુકમ હું જીલતો
એને સતત ગમવાને માટે કારસા ધડતો હતો

ચોરી છુપીથી રોજં મળવાની મજા કેવી હતી
હુશબ્દનાં બ્હાને જગત આખાને છેતરતો હતો

શોધુ છુ ખોવાયેલ મારી ખાસ પળને આજ પણ
યાદોનાં માળીયામાં એની શોધમાં ચડતો હતો

જેનામાં એકલતાને પણ મોસાળ જેવું સોરવે
એકાંતમાં પકવાન જેવાં શબ્દ એ જમતો હતો

પાણી પૂરી જેવી એ ખટમીઠી અને તીખી હતી
એનાં વિરહનો સ્વાદ પણ તીખોને તમતમતો હતો

માની નથી શકતો કે એ મારી નથી બનવાની તોય
રસ્મો રીવાજોથી પર મારી એને ગણતો હતો

રાધા સમી એ રૂપવંતી નાર નખરા શું કરે
એનાં બધાં અંદાજને કાવ્યો રૂપે લખતો હતો


જે પળથી એ ગઇ છે મહોતરમાં જીવનમાંથી એ દોસ્ત
ચોરસ ખૂણૉ ગોતીને એકલતાથી હું લડતો હતો
-નરેશ કે.ડૉડીયા
Advertisement