थाय पीडा भीतरे तो काव्य गझलो लखवा पडे Gujarati Muktak By Naresh K. Dodia

थाय पीडा भीतरे तो काव्य गझलो लखवा पडे Gujarati Muktak By Naresh K. Dodia
थाय पीडा भीतरे तो काव्य गझलो लखवा पडे Gujarati Muktak By Naresh K. Dodia
थाय पीडा भीतरे तो काव्य गझलो लखवा पडे
दर्द हदथी ज्यां वधे तो शब्दने चोपडवा पडे
जाणतल थइने जगतमां कोइ माणस आव्यु नथी
मानवीनां मनने मानद ग्रंथ मानी पढवा पडे
- नरेश के. डॉडीया 
થાય પીડા ભીતરે તો કાવ્ય ગઝલો લખવા પડે
દર્દ હદથી જ્યાં વધે તો શબ્દને ચોપડવા પડે
જાણતલ થઇને જગતમાં કોઇ માણસ આવ્યુ નથી
માનવીનાં મનને માનદ ગ્રંથ માની પઢવા પડે

- નરેશ કે.ડૉડીયા 
Advertisement

No comments:

Post a Comment