शकयताने अंत के आरंभ जेवुं कशुं नथी Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
शकयताने अंत के आरंभ जेवुं कशुं नथी Gujarati Muktak By Naresh K. Dodia |
शकयताने अंत के आरंभ जेवुं कशुं नथी
होय समजण जीवनमां,तो जंग जेवुं कशुं नथी
आ जगतमां चो-तरफथी मानवीओ मळे छतां
एक धारी वातमां सतसंग जेवुं कशुं नथी
-नरेश के.डॉडीया
શકયતાને અંત કે આરંભ જેવું કશું નથી
હોય સમજણ જીવનમાં,તો જંગ જેવું કશું નથી
આ જગતમાં ચો-તરફથી માનવીઓ મળે છતાં
એક ધારી વાતમાં સતસંગ જેવું કશું નથી
-નરેશ કે.ડૉડીયા
શકયતાને અંત કે આરંભ જેવું કશું નથી
હોય સમજણ જીવનમાં,તો જંગ જેવું કશું નથી
આ જગતમાં ચો-તરફથી માનવીઓ મળે છતાં
એક ધારી વાતમાં સતસંગ જેવું કશું નથી
-નરેશ કે.ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment