वेतरी नाखी में ऊदासी शरम नेवे मूकीने Muktak by Naresh K. Dodia
![]() |
वेतरी नाखी में ऊदासी शरम नेवे मूकीने Muktak by Naresh K. Dodia |
वेतरी नाखी में ऊदासी शरम नेवे मूकीने
दर्द पण भागी गयुं सधळा वजन हेठे मूकीने
सौने गमतो होय ए आकारमां ढळवुं गमे छे
कायमी हुं जीवुं छुं आ जात संघेडे मूकीने
- नरेश के. डॉडीया
વેતરી નાખી મેં ઊદાસી શરમ નેવે મૂકીને
દર્દ પણ ભાગી ગયું સધળા વજન હેઠે મૂકીને
સૌને ગમતો હોય એ આકારમાં ઢળવું ગમે છે
કાયમી હું જીવું છું આ જાત સંઘેડે મૂકીને
-નરેશ કે.ડૉડીયા
વેતરી નાખી મેં ઊદાસી શરમ નેવે મૂકીને
દર્દ પણ ભાગી ગયું સધળા વજન હેઠે મૂકીને
સૌને ગમતો હોય એ આકારમાં ઢળવું ગમે છે
કાયમી હું જીવું છું આ જાત સંઘેડે મૂકીને
-નરેશ કે.ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment