तूटी गयेला श्वासने सांधो हवे Muktak By Naresh K. Dodia
![]() |
तूटी गयेला श्वासने सांधो हवे Muktak By Naresh K. Dodia |
तूटी गयेला श्वासने सांधो हवे
ए सोइ दोरा क्यांकथी लावो हवे
पंखी बरफनुं तुं,हुं ऊनाळा समो
उष्मानी संज्ञा आज बदलावो हवे
-नरेश के.डॉडीया
તૂટી ગયેલા શ્વાસને સાંધો હવે
એ સોઇ-દોરા ક્યાકથી લાવો હવે
પંખી બરફનું તું,હું ઉનાળા સમો
ઉષ્માની સંજ્ઞા આજ બદલાવો હવે
- નરેશ કે.ડૉડીયા
તૂટી ગયેલા શ્વાસને સાંધો હવે
એ સોઇ-દોરા ક્યાકથી લાવો હવે
પંખી બરફનું તું,હું ઉનાળા સમો
ઉષ્માની સંજ્ઞા આજ બદલાવો હવે
- નરેશ કે.ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment