वादळ अने मारा नयनने कोइ संबंध छे Muktak By Naresh K. Dodia
![]() |
वादळ अने मारा नयनने कोइ संबंध छे Muktak By Naresh K. Dodia |
वादळ अने मारा नयनने कोइ संबंध छे
जाणी गया सौ,हाल तारू मळवानुं बंध छे
एक ज वखतनी वात हो तो चाल भूली जंउ
वरसोथी गोखेलो तुं मारो प्रिय निबंध छे
-नरेश के.डॉडीयां
વાદળ અને મારા નયનને કોઇ સંબંધ છે
જાણી ગયાં સહુ હાલ તારું મળવાનું બંધ છે
એક જ વખતની વાત હો તો ચાલ તોં ભૂલી જંઉ
વરસોથી તું ગોખેલો તું મારો પ્રિય નિબંધ છે
- નરેશ કે.ડૉડીયા
વાદળ અને મારા નયનને કોઇ સંબંધ છે
જાણી ગયાં સહુ હાલ તારું મળવાનું બંધ છે
એક જ વખતની વાત હો તો ચાલ તોં ભૂલી જંઉ
વરસોથી તું ગોખેલો તું મારો પ્રિય નિબંધ છે
- નરેશ કે.ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment