अवाजोना नगरमां तु मौन रात्री बनीने आवजे Gujarati Kavita By Naresh K. Dodia

अवाजोना नगरमां तु मौन रात्री बनीने आवजे Gujarati Kavita By Naresh K. Dodia
अवाजोना नगरमां तु मौन रात्री बनीने आवजे Gujarati Kavita By Naresh K. Dodia
अवाजोना नगरमां तु
मौन रात्री बनीने आवजे !
मौननी महेफील हशे !
तुं हशे !
हुं होइश !
अने !
आपणी वच्चे जे कंइ हशे !
ना तारुं हशे !
ना मारुं हशे !
आपनुं एक सहियारुं
श्वासोनी सीतारमाथी उदभवेलुं
एक मजानुं मौन गीत हशे..!
(नरेश के.डॉडीया)
અવાજોનાં નગરમાં તું
મૌન રાત્રી બનીને આવજે
મૌનની મહેફિલ હશે
તું હશે,          
હું હોઇશ !
અને 
આપણી વચ્ચે જેં કંઇ હશે
નાં તારૂં હશે,
નાં મારૂં હશે,       
આપણું એક સહિયાંરું
શ્વાસોની સીતારમાંથી ઉદભવેલું      
એક મજાનું મૌન ગીત હશે

- નરેશ કે.ડૉડીયા  
Advertisement

No comments:

Post a Comment