पृथ्वीराज चौहाण, घोरी और ख्वाजा ..Gujarati Article By Naresh K. Dodia

पृथ्वीराज चौहाण, घोरी और ख्वाजा ..Gujarati Article By Naresh K. Dodia
पृथ्वीराज चौहाण, घोरी और ख्वाजा ..Gujarati Article By Naresh K. Dodia
आपणा हिंदुस्तानमां ख्वाझा मोयनुदिन चिश्तीनी दरगाह हिंदु मुस्लिम एकतानुं प्रतिक गणाय छे.

पण आ दरगाहमां पूजा करनारो हिंदु ए जाणतो नथी के आ ज ख्वाझाए महमद घोरीने हिंद उपर आक्रमण करवानी प्रेरणा आपी हती.बे वार महमद घोरी पृथ्वीराज चौहाणने हाथे हार पामीने त्रीजी वार चिश्तीनी प्रेरणाथी हिंदुस्तान उपर आक्रमण करे छे.आ आक्रमण कोइ सामान्य नहोतुं,ए पछी हिंदुस्तान उपर बहारी आक्रमणखोर मलेच्छो माटे रीतसरना दरवाजा खूली गयां हतां.


પૃથ્વીરાજ ચૌહાણ 

આપણા હિંદુસ્તાનમાં ખ્વાઝા મોયનુદિન ચિશ્તીની દરગાહ હિંદુ મુસ્લિમ એકતાનું પ્રતિક ગણાય છે.

પણ આ દરગાહમાં પૂજા કરનારો હિંદુ એ જાણતો નથી કે આ જ ખ્વાઝાએ મહમદ ઘોરીને હિંદ ઉપર આક્રમણ કરવાની પ્રેરણા આપી હતી.બે વાર મહમદ ઘોરી પૃથ્વીરાજ ચૌહાણને હાથે હાર પામીને ત્રીજી વાર ચિશ્તીની પ્રેરણાથી હિંદુસ્તાન ઉપર આક્રમણ કરે છે.આ આક્રમણ કોઇ સામાન્ય નહોતું,એ પછી હિંદુસ્તાન ઉપર બહારી આક્રમણખોર મલેચ્છો માટે રીતસરના દરવાજા ખૂલી ગયાં હતાં.

ખ્વાઝા હિંદમાં ઇસ્લામિલ ચળવળના પ્રેણેતા હતાં.સઇદ ઇન્ટરનેશનલ દ્વારા લિખિત ખ્વાઝાની આત્મકથામાં ખ્વાઝા મોઇનુદીન ચિશ્તીએ ૧૧૯૧ માં લાહોરમાં ૪૦ દિવસ રોકાયને દિલ્હી તરફ વળીને પછીથી અજમેરમાં કાયમી રોકાય ગયાં હતાં.

ચિશ્તીએ અજમેરમાં અનાસાગર તળાવ પાસે એક ટેકરી ઉપર રહેવાનું શરૂ કર્યું.રાજા પૃથ્વીરાજ જ્યાં રહેતાં હતાં એ તારાગઢના કિલ્લાથી તળાવ થોડુ દૂર હતું.પોતાના શાસન વિરુધ્ધ ખ્વાઝાના અનિચ્છનીય રીતે વધતાં જતાં પ્રભાવથી પૃથ્વીરાજે ખ્વાઝાને અજમેર છોડી દેવા હુકમ કર્યો હતો.

પરંતુ એ સ્થળ છોડી દેવાને બદલે ખ્વાઝાએ અલ્લાહને મદદ કરવાં માટે અરજ કરી હતી.આત્મકથા લખનાર આગળ લખે છે-અલ્લાહની અરજના બદલામાં એમને ગેબી સંદેશો મળ્યો કે રાજાની ગાદી છીનવાઇ જશે અને જીવતો પકડાય જશે.

એ પછી રાજા જયચંદ અને પૃથ્વીરાજ વચ્ચે અંતર વધવાં માંડ્યું.થોડા સમયમાં પૃથ્વીરાજ સાથે સંબધનો પણ અંત લાવી દે છે.એ પછી ચિશ્તીએ લખ્યું છે કે આ બે રાજાઓ વચ્ચે તીરાડને કારણે બે વર્ષ પછી શાહબુદિન ફરીથી હિંદ ઉપર ચડી આવે છે.અને પૃથ્વીરાજ ઉપર હુમલો કરે છે.

ખ્વાઝા આગળ લખે છે કે,એક દિવસ અફઘાનિસ્તાનમાં એક રાત્રે ઘોરીને સ્વપન આવ્યું કે,એક હિદુસ્તાનમા વસતાં એક મુસ્લિમ સંત તેને પ્રેરણા આપી છે.અને આ વખતે તે જીતીને જ રહેશે.બીજા શબ્દોમાં કહીએ જો ખ્વાઝાની પ્રેરણા ના મલી હોત તો બે વાર પૃથ્વીરાજના હાથે માર ખાયેલો ઘોરી ત્રીજી વખત હુમલો કરવાની હિમ્મત કરે નહીં. 

એ પછી ખ્વાઝાની સલાહ પ્રમાણે સુલતાન ઘોરી લાહોરથી પૃથ્વીરાજને સંદેશો મોકલે છે કે-જો પૃથ્વીરાજ ઇસ્લામ ધર્મ સ્વીકારી લે તો તે આક્રમણ નહીં કરે.અને ઉપરથી અજમેરની રક્ષા પણ કરશે.આ સદેશો મળતા જ પૃથ્વીરાજ ગુસ્સાથી તમતમી ઉઠે છે,અને એના સેનાપતિને ઘોરી સાથે ત્રીજા યુધ્ધની તૈયારી કરવાનો હુકમ કરે છે.ત્યાર બાદ બન્ને લશ્કરો સરસ્વતી નદીના કાઠે
પહોચી જાય છે.

ત્રીજી વખતના યુધ્ધમા ઘોરીએ અન્ય દેશોના સૈનિકોનો સાથ લીધો હતો.પૃથ્વીરાજે પણ એવો સંદેશો મોકલ્યો હતો કે તુર્ક અને અફધાનો સૈનિકો સાથે આવ્યા છે તેઓની ખાતર પાછો વળી જાય.

ઘોરી ગુસ્સે થયેલા પૃથ્વીરાજના સંદેશા ઉપર ધ્યાન આપવાને બદલે ચિશ્તીની સલાહને અનૂસરતો રહ્યો.

ઘોરી ફરીથી પૃથ્વીરાજને ઘર્મપરિવર્તન કરીને ઇસ્લામ સ્વીકારી લેવા ઉપર ભાર મુકતો સંદેશો મોકલાવે છે,અને આગળ કહ્યું કે ધર્મપરિવર્તન કરી લેવામાં જ શાણપણ છે.

આ બાજૂ પૃથ્વીરાજના ગુસ્સાનો પાર નહોતો.યુધ્ધની શરૂઆત થાય છે.

ફરીથી ઘોરી ચાલ ચાલીને પૃથ્વીરાજને સંદેશો મોકલે છે કે-મારા પૂજનિય મોટાભાઇની સલાહથી હું યુધ્ધ કરવાં આવ્યો છું,અને પૂજનિય મોટાભાઇનો સંદેશો એવો આવ્યો છે યુધ્ધવિરામ કરવામાં આવે.

પૃથ્વીરાજે ઘોરીનું આ સમાધાનકારી વલણ અપનાવી લીધું.ઘોરીના સમાધાનકારી વલણને કારણે રાજપૂતોની છાવણીઓ રાહત અનૂભવવા લાગી.અને એ જ  દિવસે વહેલી સવારે  મોકાનો લાભ લઇને  ઘોરીએ વળતો હુમલો કરીને પૃથ્વીરાજને ને કેદ કરીને અફઘાનિસ્તાન લઇ જાય છે  અને રાજપૂતોની છાવણીમાં અધંધુધીનો લાભ લઇને ઘોરીનું લશ્કર તુટી  પડે છે...
(t is said that PrithviRaj was taken to Afghanistan along with his raj-kavi cum friend, Chandbhar. In Ghori's court, Prithviraj and Chandbhar were brought in shackles. PrithviRaj was asked to show the art of archery, wherein he could aim and shoot just by hearing the sound. It is also known as Shabdbhedi-baan. Ghori asked him to show him this art. To make game interesting for himself, he got his eyes pierced with hot iron rods. Chandbhar says, "A king, though as a prisoner, can receive command only from a king. So only you can ask him to shoot.". Then he says few verses or poetry, few of those lines were,"Chaar baans chaubees guz, angul asht pramaan,Taa oopar Sultan hai, Mat chooke Chauhan". Chaar baans meant four bamboos stick, chaubis guz as approximately 24 yards, angul asht pramaan meant eight fingers width. All this combined gave the exact location of Ghori sitting on his throne i.e. 4 bamboos stick high, 24 yards away and exactly eight fingers up was the Ghori sitting. "Go ahead O Chauhan and don't miss the aim". This is how PrithviRaj kills Ghori in his court and obviously to meet his own death.)

આપણે પાકિસ્તાનને ગમે તેટલું સમાધાનીકારી વલણ રાખીયે પણ એક દિવસ પાકિસ્તાનની ઘોરી નામની મિસાઇલ અચાનક ત્રાટકવાની છે....આ અરબસ્તાની મિજાજ છે..આ રીતે જ દગાફટકાથી અરબી ખલિફાઓએ તુર્કી,સ્પેન,ગ્રીસ,ઇરાક,ઇરાન,બોલકનના દેશો ઉપર ઇસ્લામિક શાસન કર્યું છે.
- નરેશ કે.ડૉડીયા  
Advertisement