ओगळवु एटले Gujarati Kavita By Naresh K. Dodia

ओगळवु एटले Gujarati Kavita By Naresh K. Dodia
ओगळवु एटले Gujarati Kavita By Naresh K. Dodia
ओगळवु एटले
———–--------
फोनमां तारा मार्दवताथी छलोछल
छलकाता अवाजनी जादुगरीमां तल्लिनताथी
खोवाय जवु
एटले
प्रिमियम व्हीशकीना ग्लाशमा
बरफना टुकडानु धीरे धीरे ओगळी जवुं  
विलिनीकरणनी प्रक्रियानो आ नशाकारी
अंदाज कईक जुदो छे      
——————----
खोवाय जवु एटले
——————----
आयना सामे उभो रहीने जोयु तो
हु मारू प्रतिबिंब खोइ चुकयो छु
ज्यारथी ते मने कह्यु हतुं के
“तमे मारी आंखमा वसी गया छो.”
-नरेश के.डॉडीया



ઓગળવુ એટલે
———–--------
ફોનમાં તારા માર્દવતાથી છલોછલ
છલકાતા અવાજની જાદુગરીમાં તલ્લિનતાથી
ખોવાય જવુ
એટલે
પ્રિમિયમ વ્હીશકીના ગ્લાશમા
બરફના ટુકડાનુ ધીરે ધીરે ઓગળી જવું  
વિલિનીકરણની પ્રક્રિયાનો આ નશાકારી
અંદાજ કઈક જુદો છે      
——————----
ખોવાય જવુ એટલે
——————----
આયના સામે ઉભો રહીને જોયુ તો
હુ મારૂ પ્રતિબિંબ ખોઇ ચુકયો છુ
જ્યારથી તે મને કહ્યુ હતું કે
“તમે મારી આંખમા વસી ગયા છો.”
-નરેશ કે.ડૉડીયા
Advertisement