दोस्त,हर्दय जेवुं कशुं नथी Gujarati Kavita By Naresh K. Dodia

दोस्त,हर्दय जेवुं कशुं नथी Gujarati Kavita By Naresh K. Dodia
दोस्त,हर्दय जेवुं कशुं नथी Gujarati Kavita By Naresh K. Dodia
दोस्त,हर्दय जेवुं कशुं नथी
लोही साफ करती धमनी छे
आंखो पण आ अजबनी छे
लोहीने पाणीमां तबदिल
करवामां बहु कामनी छे

दोस्त,मन जेवुं कशुं नथी
लागणीने झडपी लेती समडी छे
एनी पांखो पण अजबनी छे
ज्यां पण सुवांळी हुफ जुवे छे
त्यां पहोंचवा बहुं कामनी छे
- नरेश के. डॉडीया

દોસ્ત,હર્દય જેવું કશું નથી
લોહી સાફ કરતી ધમની છે
આંખો પણ આ અજબની છે
લોહીને પાણીમાં તબદિલ
કરવામાં બહુ કામની છે

દોસ્ત,મન જેવું કશું નથી
લાગણીને ઝડપી લેતી સમડી છે
એની પાંખો પણ અજબની છે
જ્યાં પણ સુવાંળી હુફ જુવે છે
ત્યાં પહોંચવા બહું કામની છે
- નરેશ કે. ડૉડીયા
Advertisement