कदी रंगत नडे छे,तो कदी संगत नडे छे Gujarati Muktak By Naresh K. Dodia

कदी रंगत नडे छे,तो कदी संगत नडे छे Gujarati Muktak By Naresh K. Dodia
कदी रंगत नडे छे,तो कदी संगत नडे छे Gujarati Muktak By Naresh K. Dodia
कदी रंगत नडे छे,तो कदी संगत नडे छे
भरोसो होय छे एवा,घणा अंगत नडे छे
पवननी जात जेवी ए सतत अडती रहे छे
भरी शकतो नथी हुं बाथ,एनुं सत नडे छे
-नरेश के.डॉडीया

કદી રંગત નડે છે,તો કદી સંગત નડે છે
ભરોસો હોય છે એવા,ઘણા અંગત નડે છે
પવનની જાત જેવી એ સતત અડતી રહે છે
ભરી શકતો નથી હું બાથ,એનું સત નડે છે
-નરેશ કે.ડૉડીયા
Advertisement