तमोने पामवानी ए घडीने रोज ममळावुं छु Gujarati Muktak By Naresh K. Dodia

तमोने पामवानी ए घडीने रोज ममळावुं छु Gujarati Muktak By Naresh K. Dodia
तमोने पामवानी ए घडीने रोज ममळावुं छु Gujarati Muktak By Naresh K. Dodia
तमोने पामवानी ए घडीने रोज ममळावुं छु
गझलमा ए ज धटनाने नवेसरथी हु शणगारू छुं
चलावी छे मे मनमानी तमारी प्रेमना दावा रूपे
हवे चाहतना दावे रोज तमने पण हु तडपावु छु
- नरेश के. डॉडीया

તમોને પામવાની એ ઘડીને રોજ મમળાવું છુ
ગઝલમા એ જ ધટનાને નવેસરથી હુ શણગારૂ છું
ચલાવી છે મે મનમાની તમારી પ્રેમના દાવા રૂપે
હવે ચાહતના દાવે રોજ તમને પણ હુ તડપાવુ છુ
- નરેશ કે. ડૉડીયા
Advertisement