मारी दुआमां तुं असर थइ रोज चडती रहे छे Gujarati Muktak By Naresh K. Dodia

मारी दुआमां तुं असर थइ रोज चडती रहे छे Gujarati Muktak By Naresh K. Dodia
मारी दुआमां तुं असर थइ रोज चडती रहे छे Gujarati Muktak By Naresh K. Dodia
મારી દુઆમાં તું અસર થઇ રોજ ચડતી રહે છે
હું નામ તારૂં લઉ,ખુદા થઇ રોજ મળતી રહે છે
મારી બધી ઇચ્છા સમાપન થાય તારી પનાહે 
અધ્યાય મારી જિંદગીના તું જ લખતી રહે છે
- નરેશ કે. ડૉડીયા 

मारी दुआमां तुं असर थइ रोज चडती रहे छे
हुं नाम तारूं लउ,खुदा थइ रोज मळती रहे छे
मारी बधी इच्छा समापन थाय तारी पनाहे 
अध्याय मारी जिंदगीना तुं ज लखती रहे छे
- नरेश के. डॉडीया 
Advertisement