गजबनो भाव तुं मोढा उपर लइने बेठो छे Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
गजबनो भाव तुं मोढा उपर लइने बेठो छे Gujarati Muktak By Naresh K. Dodia |
गजबनो भाव तुं मोढा उपर लइने बेठो छे
बधाने एम लागे दिल कोइने दइने बेठो छे
नशीबे कोइने दोलत मळे छे आ इश्कनी
खुदाने ज्या गमे एवा धरे जइने बेठो छे
-नरेश के.डॉडीया
ગજબનો ભાવ તું મોઢા ઉપર લઇને બેઠો છે
બધાને એમ લાગે દિલ કોઇને દઇને બેઠો છે
નશીબે કોઇને દોલત મળે છે આ ઇશ્કની
ખુદાને જ્યા ગમે એવા ધરે જઇને બેઠો છે
-નરેશ કે.ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment