हुं तमारी आंखमां दरियो बनी खळभळतो रहीश Gujarati Muktak By Naresh K. Dodia

हुं तमारी आंखमां दरियो बनी खळभळतो रहीश Gujarati Muktak By Naresh K. Dodia
हुं तमारी आंखमां दरियो बनी खळभळतो रहीश Gujarati Muktak By Naresh K. Dodia
हुं तमारी आंखमां दरियो बनी खळभळतो रहीश
आंसुं अथवा मौज थइने आंखमां सळवळतो रहीश
स्हेज तीखो,स्हेज तूरो,स्हेज मीठो,जे स्वाद दे
हुं तो लागट भाव मीठो लइ गझल पीरसतो रहीश
- नरेश के.डॉडीया 

હું તમારી આંખમાં દરિયો બની ખળભળતો રહીશ
આંસું અથવા મૌજ થઇને આંખમાં સળવળતો રહીશ
સ્હેજ તીખો,સ્હેજ તૂરો,સ્હેજ મીઠો,જે સ્વાદ દો
હું તો લાગટ ભાવ મીઠો લઇ ગઝલ પીરસતો રહીશ
- નરેશ કે.ડૉડીયા 
Advertisement