यादोने संताडी नथी शकता मगजना कोइ खूणे Gujrati Muktak By Naresh K. Dodia
![]() |
यादोने संताडी नथी शकता मगजना कोइ खूणे Gujrati Muktak By Naresh K. Dodia |
मारा गजाथी पण वधारे प्रेम हुं करतो रहुं छुं
कारण ए पूछे तो हुं तारण अवनवा लखतो रहुं छुं
यादोने संताडी नथी शकता मगजना कोइ खूणे
यादोनां मारण होय एवा काव्य हुं रचतो रहुं छुं
- नरेश के. डॉडीया
મારા ગજાથી પણ વધારે પ્રેમ હું કરતો રહું છું
કારણ એ પૂછે તો હું તારણ અવનવા લખતો રહું છું
યાદોને સંતાડી નથી શકતા મગજના કોઇ ખૂણે
યાદોનાં મારણ હોય એવા કાવ્ય હું રચતો રહું છું
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment