ना होय थोडी जो अधूरप,शब्द पण सजतां नथी Gujarati Gazal By Naresh K. Dodia

ना होय थोडी जो अधूरप,शब्द पण सजतां नथी Gujarati Gazal By Naresh K. Dodia
ना होय थोडी जो अधूरप,शब्द पण सजतां नथी Gujarati Gazal By Naresh K. Dodia
ना होय थोडी जो अधूरप,शब्द पण सजतां नथी
संवेदनां काची हो तो सच्चाइ ब्यां करतां नथी                          

तकदीरने पण लात मारीने फगावी दे घणा
तकदीरने दोषी गणी तेओ कदी रडता नथी

मळशे कदी ए धारणा घारी कलम सजतो रह्यो
गोरा चहेराने कदी काळा अक्षर सजतां नथी

निश्चय करीने एमना दरबारमां हुं पण गयो
त्या राव दिलनी सांभळे एवी सभा भरता नथी

इश्वर हवे तुं कान दइने सांभळी ले रावने
के कान तारा आ गझलने प्राथना गणता नथी?

रंगीन मौसम साथ लइने आवती आंगन मही
वरसो थया ए रंगना पगला नजर चडतां नथी

आ बावरी आंखो "महोतरमाने" शोधे छे हवे 
के पानखरमां वांसती फूलो कदी उगतां नथी 
-नरेश के.डॉडीया
ના હોય થોડી જો અધૂરપ,શબ્દ પણ સજતાં નથી
સંવેદનાં કાચી હો તો સચ્ચાઇ બ્યાં કરતાં નથી                          

તકદીરને પણ લાત મારીને ફગાવી દે ઘણા
તકદીરને દોષી ગણી તેઓ કદી રડતા નથી

મળશે કદી એ ધારણા ઘારી કલમ સજતો રહ્યો
ગોરા ચહેરાને કદી કાળા અક્ષર સજતાં નથી

નિશ્ચય કરીને એમના દરબારમાં હું પણ ગયો
ત્યા રાવ દિલની સાંભળે એવી સભા ભરતા નથી

ઇશ્વર હવે તું કાન દઇને સાંભળી લે રાવને
કે કાન તારા આ ગઝલને પ્રાથના ગણતા નથી?

રંગીન મૌસમ સાથ લઇને આવતી આંગન મહી
વરસો થયા એ રંગના પગલા નજર ચડતાં નથી

આ બાવરી આંખો "મહોતરમાને" શોધે છે હવે 
કે પાનખરમાં વાંસતી ફૂલો કદી ઉગતાં નથી 
-નરેશ કે.ડૉડીયા
Advertisement

No comments:

Post a Comment