रात आखी जागवानी ने अजंपो सवारे सवारे Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
रात आखी जागवानी ने अजंपो सवारे सवारे Gujarati Muktak By Naresh K. Dodia |
रात आखी जागवानी ने अजंपो सवारे सवारे
मार यादोनो सतत खमतो रहुं छुं प्रहारे प्रहारे
आ ह्रदयना दर्दनां उपचार माटे नथी कोइ ओषड
स्पर्श साथे दर्द केवा ते दीधा छे प्रकारे प्रकारे
- नरेश के. डॉडीया
રાત આખી જાગવાની ને અજંપો સવારે સવારે
માર યાદોનો સતત ખમતો રહું છું પ્રહારે પ્રહારે
આ હ્રદયના દર્દનાં ઉપચાર માટે નથી કોઇ ઓષડ
સ્પર્શ સાથે દર્દ કેવા તે દીધા છે પ્રકારે પ્રકારે
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment