नदी पाछी कदी वळती नथी ए प्रश्न एनो छे Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
नदी पाछी कदी वळती नथी ए प्रश्न एनो छे Gujarati Muktak By Naresh K. Dodia |
नदी पाछी कदी वळती नथी ए प्रश्न एनो छे
छतां दरियो वगर वांके जगत आंखे चडेलो छे
बधानी यादमा वसतो ए चहेरो एक संतायो
जे दिलनी साव पासे आंखथी खास्सो ए छेटो छे
- नरेश के.डॉडीया
નદી પાછી કદી વળતી નથી એ પ્રશ્ન એનો છે
છતાં દરિયો વગર વાંકે જગત આંખે ચડેલો છે
બધાની યાદમા વસતો એ ચહેરો એક સંતાયો
જે દિલની સાવ પાસે આંખથી ખાસ્સો એ છેટો છે
- નરેશ કે.ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment