लो ! आपणा वच्चे हवे क्यां प्रेम छे Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
लो ! आपणा वच्चे हवे क्यां प्रेम छे Gujarati Muktak By Naresh K. Dodia |
जें आपणी वच्चे छे सधळॉ व्हेम छे
पीतळ गणी मुजने अडकया ना कदी
जाणे छे ए सौ क्हे छे आ तो हेम छे
-नरेश के.डॉडीया
લો ! આપણા વચ્ચે હવે ક્યાં પ્રેમ છે
જેં આપણી વચ્ચે છે સધળૉ વ્હેમ છે
પીતળ ગણી મુજને અડકયા ના કદી
જાણે છે એ સૌ ક્હે છે આ તો હેમ છે
-નરેશ કે.ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment