वादळी साथे अही वरसादनो आलम होय छे Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
वादळी साथे अही वरसादनो आलम होय छे Gujarati Muktak By Naresh K. Dodia |
वादळी साथे अही वरसादनो आलम होय छे
आखमां तारी कमीनो एक-धारो गम होय छे
गीत साथे ए गझल जेवुं कशुं बोले छे मने
ए “महोतरमानां” रवमां स्नेहनी सरगम होय छे
- नरेश के. डॉडीया
વાદળી સાથે અહી વરસાદનો આલમ હોય છે
આખમાં તારી કમીનો એક-ધારો ગમ હોય છે
ગીત સાથે એ ગઝલ જેવું કશું બોલે છે મને
એ “મહોતરમાનાં” રવમાં સ્નેહની સરગમ હોય છે
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment