हु युगो-युगनी तरसने ठारवा आव्यो छुं Gujarati Muktak By Naresh K. Dodia

हु युगो-युगनी तरसने ठारवा आव्यो छुं Gujarati Muktak By Naresh K. Dodia
हु युगो-युगनी तरसने ठारवा आव्यो छुं Gujarati Muktak By Naresh K. Dodia
हु युगो-युगनी तरसने ठारवा आव्यो छुं
हु नदीने प्रेम-भावे चाखवा आव्यो छुं
लागणीनी सारणे ले,जात मारी राखी
आपना आकारमां खुद ढाळवा आव्यो छु
-नरेश के.डॉडीया

હું યુગો-યુગની તરસને ઠારવા આવ્યો છું
હું નદીને પ્રેમ-ભાવે ચાખવા આવ્યો છું
લાગણીની સારણે લે,જાત મારી રાખી
આપના આકારમાં ખુદ ઢાળવા આવ્યો છુ
-નરેશ કે.ડૉડીયા
Advertisement