ताग हालतनो मेळवीने जीवता आवडे छे Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
ताग हालतनो मेळवीने जीवता आवडे छे Gujarati Muktak By Naresh K. Dodia |
ताग हालतनो मेळवीने जीवता आवडे छे
पापणॉने धागा विना पण सीवता आवडे छे
मौन पण केवुं मीठु लागे एमनां बोल करता
मौन संवादोने नयनथी जीलता आवडे छे
- नरेश के. डॉडीया
તાગ હાલતનો મેળવીને જીવતા આવડે છે
પાપણૉને ધાગા વિના પણ સીવતા આવડે છે
મૌન પણ કેવું મીઠુ લાગે એમનાં બોલ કરતા
મૌન સંવાદોને નયનથી જીલતા આવડે છે
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment