आवी व्यकितने मनथी नही पण ह्रदयपूर्वक स्वीकारवी पडी छे. Gujarati Quote By Naresh K. Dodia
![]() |
आवी व्यकितने मनथी नही पण ह्रदयपूर्वक स्वीकारवी पडी छे. Gujarati Quote By Naresh K. Dodia |
फेसबुकमां छेल्ला छ वर्षमां एवा घणा लोको छे,जे मने घणां प्रकारनो सवालो पुछे छे,कोइ समस्या होय तो एनी विगतवार चर्चा करे छे.क्यारेक कोइ मारो मंतव्य मांगे छे..आ बधां अनूभवमांथी एक वातनो चोक्क्स अनूभव कर्यो छे के,माणस पासे पैसा,पावर अने आजुबाजु माणसोनो अने मित्रोनो जमेलो होय छे,छतां पण क्यारेक ए पोतिकी हुंफनी कमी अनूभवतो होय छे..मोटे भागे एवुं बने छे ज्यां ए पोतिकी हुंफनो अनूभव करी शके छे,एवी व्यकित एक ज होय छे.त्यारे एक वात मने चोक्क्स समजमां आवी के कोइ पण माणस साथे निकटता केळववां माटे एनी निकट रहेवुं जरूरी होतु नथी..आवी नजीकनी व्यकित साथे स्थळनी दूरी होय शके छे,पण मननी दूरी होती नथी..दरेक माणस जिंदगीमां एक एवी व्यकित इच्छतो होय जे एनी वातने सांभळे अने एनी मरजी मूजबनी हुंफाळी मावजत आपे..मात्र मित्र होवाथी आ फरज पूरी थती नथी...आवी व्यकितने मनथी नही पण ह्रदयपूर्वक स्वीकारवी पडी छे.
-नरेश के.डॉडीया
ફેસબુકમાં છેલ્લા છ વર્ષમાં એવા ઘણા લોકો છે,જે મને ઘણાં પ્રકારનો સવાલો પુછે છે,કોઇ સમસ્યા હોય તો એની વિગતવાર ચર્ચા કરે છે.ક્યારેક કોઇ મારો મંતવ્ય માંગે છે..આ બધાં અનૂભવમાંથી એક વાતનો ચોક્ક્સ અનૂભવ કર્યો છે કે, માણસ પાસે પૈસા,પાવર અને આજુબાજુ માણસોનો અને મિત્રોનો જમેલો હોય છે,છતાં પણ ક્યારેક એ પોતિકી હુંફની કમી અનૂભવતો હોય છે..મોટે ભાગે એવું બને છે જ્યાં એ પોતિકી હુંફનો અનૂભવ કરી શકે છે,એવી વ્યકિત એક જ હોય છે.ત્યારે એક વાત મને ચોક્ક્સ સમજમાં આવી કે કોઇ પણ માણસ સાથે નિકટતા કેળવવાં માટે એની નિકટ રહેવું જરૂરી હોતુ નથી..આવી નજીકની વ્યકિત સાથે સ્થળની દૂરી હોય શકે છે,પણ મનની દૂરી હોતી નથી..દરેક માણસ જિંદગીમાં એક એવી વ્યકિત ઇચ્છતો હોય જે એની વાતને સાંભળે અને એની મરજી મૂજબની હુંફાળી માવજત આપે..માત્ર મિત્ર હોવાથી આ ફરજ પૂરી થતી નથી...આવી વ્યકિતને મનથી નહી પણ હ્રદયપૂર્વક સ્વીકારવી પડી છે.
-નરેશ કે.ડૉડીયા
Labels:
NKD'S Quotes
No comments:
Post a comment