पाकिस्तानमां छोकराओने भणाववामां आवतो इतिहास....Quote By Chandrakant Baxi

पाकिस्तानमां छोकराओने भणाववामां आवतो इतिहास....Quote By Chandrakant Baxi
पाकिस्तानमां छोकराओने भणाववामां आवतो इतिहास....Quote By Chandrakant Baxi
पाकिस्तानमां छोकराओने भणाववामां आवतो इतिहास....
ज्यां अभ्यासी इतिहासकारोनुं कर्म क्षेत्र पुरुं थाय छे त्यांथी सरकारी इतिहासनो आंरंभ थाय छे..पाकिस्तानी स्कुलोमां "पाकिस्तानी-स्टडीझ" ए फरजियात विषय छे अने पाकिस्तानी विध्यार्थीनी भेजाधुलाइ के ब्रेइनवोशींग आ नानी वयथी शरूं थइ जाय छे..३जा वर्गनां पाठय पुस्तकमां झालिम "झ" समजाववा माटे एक शीख सरदारनुं चित्र मुक्युं छे..
पाकिस्तानी स्टडीझना पुस्तको शिक्षण मंत्रालय तरफथी प्रगट करवामां आवे छे...एमां प्रकट करवामां आव्युं छे के १८५७नो बळवो ए मुस्लिमोए अंगेजो सामे बगावत हती अने शीखो अंगेजो साथे भळी गयेला देशद्रोहीओ हतां...झांसी अने कनौजनां उल्लेख सिवाइ हिंदुओए कदी अंगेजो सामे बळवो करवामां क्यांय नथी...
४था वर्गनां पुस्तकोमां १९७१नां युध्धनो हिरो मेजर अझीझ भट्टीनी वार्ता छे..१९६५मां सियालकोट मोर्चा पर पाकिस्तानी फौजे पुरी भारतीय फौजनी "फख्र इ हिंद" आर्मड डीविझननी कतल करी हती..
हक्कीत ए छे के आ नामनी कोइ आर्मड डीविझन भारतीय सेनामां हती ज नही..
(काल अने आज - चंद्रकांत बक्षी)

પાકિસ્તાનમાં છોકરાઓને ભણાવવામાં આવતો ઇતિહાસ....
જ્યાં અભ્યાસી ઇતિહાસકારોનું કર્મ ક્ષેત્ર પુરું થાય છે ત્યાંથી સરકારી ઇતિહાસનો આંરંભ થાય છે..પાકિસ્તાની સ્કુલોમાં "પાકિસ્તાની-સ્ટડીઝ" એ ફરજિયાત વિષય છે અને પાકિસ્તાની વિધ્યાર્થીની ભેજાધુલાઇ કે બ્રેઇનવોશીંગ આ નાની વયથી શરૂં થઇ જાય છે..૩જા વર્ગનાં પાઠય પુસ્તકમાં ઝાલિમ "ઝ" સમજાવવા માટે એક શીખ સરદારનું ચિત્ર મુક્યું છે..
પાકિસ્તાની સ્ટડીઝના પુસ્તકો શિક્ષણ મંત્રાલય તરફથી પ્રગટ કરવામાં આવે છે...એમાં પ્રકટ કરવામાં આવ્યું છે કે ૧૮૫૭નો બળવો એ મુસ્લિમોએ અંગેજો સામે બગાવત હતી અને શીખો અંગેજો સાથે ભળી ગયેલા દેશદ્રોહીઓ હતાં...ઝાંસી અને કનૌજનાં ઉલ્લેખ સિવાઇ હિંદુઓએ કદી અંગેજો સામે બળવો કરવામાં ક્યાંય નથી...
૪થા વર્ગનાં પુસ્તકોમાં ૧૯૭૧નાં યુધ્ધનો હિરો મેજર અઝીઝ ભટ્ટીની વાર્તા છે..૧૯૬૫માં સિયાલકોટ મોર્ચા પર પાકિસ્તાની ફૌજે પુરી ભારતીય ફૌજની "ફખ્ર ઇ હિંદ" આર્મડ ડીવિઝનની કતલ કરી હતી..
હક્કીત એ છે કે આ નામની કોઇ આર્મડ ડીવિઝન ભારતીય સેનામાં હતી જ નહી..
(કાલ અને આજ - ચંદ્રકાંત બક્ષી)
Advertisement