केवा शुकनमां तुं मळी छे मने Gujarati Gazal By Naresh K. Dodia

केवा शुकनमां तुं मळी छे मने Gujarati Gazal By Naresh K. Dodia
केवा शुकनमां तुं मळी छे मने Gujarati Gazal By Naresh K. Dodia
केवा शुकनमां तुं मळी छे मने
आंखोथी लइ दिलथी गमी छे मने

खोइ चुक्यो छुं मौन जेवी जणस
ने जीभ शब्दोनी फूटी छे मने

ताकात जेवुं कोइ हथियार छे
आ लागणी तारी छे वढी मने

जीदी अने बहुं बोलकुं मौन छे
बोल्या विनां चुंटी खणी छे मने

राखे तुं माफकसर तो मळवुं गमे
सपनानामां कायम नडी छे मने

मारी “महोतरमा” करूं छुं फिकर
ते प्रेमनी तासक धरी छे मने
-नरेश के.डॉडीया 

કેવા શુકનમાં તું મળી છે મને
આંખોથી લઇ દિલથી ગમી છે મને

ખોઇ ચુક્યો છું મૌન જેવી જણસ
ને જીભ શબ્દોની ફૂટી છે મને

તાકાત જેવું કોઇ હથિયાર છે
આ લાગણી તારી છે વઢી મને

જીદી અને બહું બોલકું મૌન છે
બોલ્યા વિનાં ચુંટી ખણી છે મને

રાખે તું માફકસર તો મળવું ગમે
સપનાનામાં કાયમ નડી છે મને

મારી “મહોતરમા” કરૂં છું ફિકર
તે પ્રેમની તાસક ધરી છે મને
-નરેશ કે.ડૉડીયા 
Advertisement

No comments:

Post a Comment