आजे मारा जुना फोटोनां बधा आलबम जोती हती Gujarati Kavita BY Naresh K. Dodia

आजे मारा जुना फोटोनां बधा आलबम जोती हती Gujarati Kavita BY Naresh K. Dodia
आजे मारा जुना फोटोनां बधा आलबम जोती हती Gujarati Kavita BY Naresh K. Dodia
तुं सतत मारी साथे एक वात करे छे…
के हुं पहेला करता नानी लागुं छुं…
आजे मारा जुना फोटोनां बधा आलबम जोती हती
त्यारे मने साचे लागे छे के हुं
दिवसे दिवसे युवान थती जांउ छुं
तारी भाषामां जुवान
याद छे ते शुं कह्युं हतुं
मारो एक फोटो जोइने? 
तारी काठीयावाडी भाषामां कह्युं हतुं, 
“तुं तो दिवसे दिवसे जुवानडी थाती जाय छे बाय"
अने आ फोटोमां तारा छुटा भीना वाळ अने 
मेकअप विनानो चहेरानी
आभा जोइने एम ज लागे के
सुहागरात पछीनी सवारे नवीनवेली दुल्हननां चहेरे
जे आभा होय एवुं लागे छे…
तुं आवुं ना कहे यार…
तारी "महोतरमाने"
अरीसा सामे बहुं महेनत करावे छे.
-नरेश के.डॉडीया

તું સતત મારી સાથે એક વાત કરે છે…
કે હું પહેલા કરતા નાની લાગું છું…
આજે મારા જુના ફોટોનાં બધા આલબમ જોતી હતી
ત્યારે મને સાચે લાગે છે કે હું
દિવસે દિવસે યુવાન થતી જાંઉ છું
(તારી ભાષામાં જુવાન)
યાદ છે તે શું કહ્યું હતું
મારો એક ફોટો જોઇને? 
તારી કાઠીયાવાડી ભાષામાં કહ્યું હતું, 
“તું તો દિવસે દિવસે જુવાનડી થાતી જાય છે બાય"
અને આ ફોટોમાં તારા છુટા ભીના વાળ અને 
મેકઅપ વિનાનો ચહેરાની
આભા જોઇને એમ જ લાગે કે
સુહાગરાત પછીની સવારે નવીનવેલી દુલ્હનનાં ચહેરે
જે આભા હોય એવું લાગે છે…
તું આવું ના કહે યાર…
તારી "મહોતરમાને"
અરીસા સામે બહું મહેનત કરાવે છે.
-નરેશ કે.ડૉડીયા

Advertisement

No comments:

Post a Comment