चाहतः- Gujarati Kavita By Naresh K. Dodia

चाहतः- Gujarati Kavita By Naresh K. Dodia
चाहतः- Gujarati Kavita By Naresh K. Dodia
चाहतः-
एटले मानवीने तद्दन प्राकृतिक बनावनार,
नितांत,
निरीमय,
निःसीम,
ह्रदयने बीजाना ह्रदय साथे
ताल मीलाववा मजबूर करनारी,
मानविय जीवननी एक अलौकिक घटना.
जेमां इश्वरिय सामिप्यनो अनुभव छे.
निसर्गनी नमणीय नझम छे.
गुढ रहस्यमय सूफीयाना बंदीश छे.

मननां मृदंग अने शरीरनी सितारनी
संगीतमय जुगलबंधी छे..

मानवीने जिवतेजीव स्वर्गनो अनुभव छे.
इश्वरना पृथ्वि परना छेल्ला बे चमत्कार
-चाहत अने स्त्री…
- नरेश के. डॉडीया 
--------------------
ચાહતઃ-
એટલે માનવીને તદ્દન પ્રાકૃતિક બનાવનાર,
નિતાંત,
નિરીમય,
નિઃસીમ,
હ્રદયને બીજાના હ્રદય સાથે
તાલ મીલાવવા મજબૂર કરનારી,
માનવિય જીવનની એક અલૌકિક ઘટના.
જેમાં ઇશ્વરિય સામિપ્યનો અનુભવ છે.
નિસર્ગની નમણીય નઝમ છે.
ગુઢ રહસ્યમય સૂફીયાના બંદીશ છે.

મનનાં મૃદંગ અને શરીરની સિતારની
સંગીતમય જુગલબંધી છે..

માનવીને જિવતેજીવ સ્વર્ગનો અનુભવ છે.
ઇશ્વરના પૃથ્વિ પરના છેલ્લા બે ચમત્કાર
-ચાહત અને સ્ત્રી…
- નરેશ કે. ડૉડીયા 
Advertisement

No comments:

Post a comment