धरतीने तपती जोइने वरसाद वरसी गयो Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
धरतीने तपती जोइने वरसाद वरसी गयो Gujarati Muktak By Naresh K. Dodia |
धरतीने तपती जोइने वरसाद वरसी गयो
ए दैवत्व भूली एकली धरतीने वळगी गयो
एने कह्युं क्यारेय मळवानी नथी आपने
एना नगरमां एमने मळवा हुं वटथी गयो
– नरेश के.डॉडीया
ધરતીને તપતી જોઇને વરસાદ વરસી ગયો
એ દૈવત્વ ભૂલી એકલી ધરતીને વળગી ગયો
એને કહ્યું ક્યારેય મળવાની નથી આપને
એના નગરમાં એમને મળવા હું વટથી ગયો
– નરેશ કે.ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment