आयखानी चोकटे जे सांज फेकीने गया छे Gujarati Muktak By Naresh K. Dodia

आयखानी चोकटे जे सांज फेकीने गया छे Gujarati Muktak By Naresh K. Dodia
आयखानी चोकटे जे सांज फेकीने गया छे Gujarati Muktak By Naresh K. Dodia
आयखानी चोकटे जे सांज फेकीने गया छे
खुदने मारी जातमां ए रीते व्हेचीने गया छे
बीज वावीने गया दिलनी धरा पर स्पर्श साथे
एक तपतां रणमां पुष्पो ए उछेरीने गया छे
- नरेश के. डॉडीया

આયખાની ચોકટે જે સાંજ ફેકીને ગયા છે
ખુદને મારી જાતમાં એ રીતે વ્હેચીને ગયા છે
બીજ વાવીને ગયા દિલની ધરા પર સ્પર્શ સાથે
એક તપતાં રણમાં પુષ્પો એ ઉછેરીને ગયા છે
- નરેશ કે. ડૉડીયા
Advertisement