तुं मारी जिंदगीनी ग्रांड मस्ती छे Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
तुं मारी जिंदगीनी ग्रांड मस्ती छे Gujarati Muktak By Naresh K. Dodia |
तुं मारी जिंदगीनी ग्रांड मस्ती छे
हुं ज्यां ज्यां जोउं तारी याद हसती छे
आ तारूं नाम वांची कागळॉ हरखे
नही तो काव्य मारा साव पस्ती छे.
- नरेश के. डॉडीया
તું મારી જિંદગીની ગ્રાંડ મસ્તી છે
હું જ્યાં જ્યાં જોઉં તારી યાદ હસતી છે
આ તારૂં નામ વાંચી કાગળૉ હરખે
નહી તો કાવ્ય મારા સાવ પસ્તી છે.
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment