चपटीकमां उगवुं पछी चपटीक खीली ऊठवानुं Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
चपटीकमां उगवुं पछी चपटीक खीली ऊठवानुं Gujarati Muktak By Naresh K. Dodia |
चपटीकमां उगवुं पछी चपटीक खीली ऊठवानुं
छॉडी फीकर दुनियानी मस्तीराम थइने जीववानुं
सौगात जेवुं जिंदगीमा कोइने मळतु नथी ज्यां
लंबाइ जेवी हाथनी छे आभ एवुं आंबवानुं
- नरेश के. डॉडीया
ચપટીકમાં ઉગવું પછી ચપટીક ખીલી ઊઠવાનું
છૉડી ફીકર દુનિયાની મસ્તીરામ થઇને જીવવાનું
સૌગાત જેવું જિંદગીમા કોઇને મળતુ નથી જ્યાં
લંબાઇ જેવી હાથની છે આભ એવું આંબવાનું
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment