खालिपानुं कोइ मारण शोधवाथी कयां मळे छे Gujarati Muktak By naresh K. Dodia
![]() |
खालिपानुं कोइ मारण शोधवाथी कयां मळे छे Gujarati Muktak By naresh K. Dodia |
खालिपानुं कोइ मारण शोधवाथी कयां मळे छे
एटले तो आ उदासी कायमी सर पर चडे छे
तोर एनो,दाब एनो,रोफ एनो,प्यार मारो
ते छता ए मानवी दुनियाथी नोखो थइ गमे छे
- नरेश के. डॉडीया
ખાલિપાનું કોઇ મારણ શોધવાથી કયાં મળે છે
એટલે તો આ ઉદાસી કાયમી સર પર ચડે છે
તોર એનો,દાબ એનો,રોફ એનો,પ્યાર મારો
તે છતા એ માનવી દુનિયાથી નોખો થઇ ગમે છે
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment