खुमारी में दूरी वच्चे तुं जोइ ले टकावी छे Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
खुमारी में दूरी वच्चे तुं जोइ ले टकावी छे Gujarati Muktak By Naresh K. Dodia |
खुमारी में दूरी वच्चे तुं जोइ ले टकावी छे
अने तकदीरमां जे छे ए सच्चाइ वधावी छे
तने मतलब विरहनो शुं छे ए समजाय तो कहेजे
विरहनां खोफनी सच्चाइ अक्ष्ररोमां बतावी छे
- नरेश के. डॉडीया
ખુમારી મેં દૂરી વચ્ચે તું જોઇ લે ટકાવી છે
અને તકદીરમાં જે છે એ સચ્ચાઇ વધાવી છે
તને મતલબ વિરહનો શું છે એ સમજાય તો કહેજે
વિરહનાં ખોફની સચ્ચાઇ અક્ષ્રરોમાં બતાવી છે
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment