जोया तमोने ए ज तो मोटी अही मोकाण छे Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
जोया तमोने ए ज तो मोटी अही मोकाण छे Gujarati Muktak By Naresh K. Dodia |
जोया तमोने ए ज तो मोटी अही मोकाण छे
तेथी ज तो मारी गझलमां आपनुं रोकाण छे
दिलना हवे सांधां मळे के ना मळे कोने खबर
आ टेरवाने एक नंबर जोडवानी जाण छे
- नरेश के. डॉडीया
જોયા તમોને એ જ તો મોટી અહી મોકાણ છે
તેથી જ તો મારી ગઝલમાં આપનું રોકાણ છે
દિલના હવે સાંધાં મળે કે ના મળે કોને ખબર
આ ટેરવાને એક નંબર જોડવાની જાણ છે
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak