हु युगो-युगनी तरसने ठारवा आव्यो छुं Gujarati Gazal By Naresh K. Dodia

हु युगो-युगनी तरसने ठारवा आव्यो छुं Gujarati Gazal By Naresh K. Dodia
हु युगो-युगनी तरसने ठारवा आव्यो छुं Gujarati Gazal By Naresh K. Dodia
हु युगो-युगनी तरसने ठारवा आव्यो छुं
हु नदीने प्रेम-भावे चाखवा आव्यो छुं

कोइ बनवा जोग घटना जेम सर्जायो छु
प्रेमनां पगला ह्रदयमां पाडवां आव्यो छु

कोइनी इच्छा पूरी थाती नथी दुनियामा
ते छता इच्छाथी आगळ मांगवां आव्यो छु

मर्म आखी जिंदगीनो प्रेम जाणी ने हुं
भाव साथे ए भरोसो आपवा आव्यो छुं

एक कारणथी कदी आगळ वधे छे क्या ए
ए ज कारणनु हु तारण तारवा आव्यो छुं

जे तवारीखी हकीकतनी बधी वातो छे
रोज नवतर होय ए पळ माणवा आव्यो छु

लागणीनी सारणे ले!जात मारी राखी
आपना आकारमां खुद ढाळवा आव्यो छु

आ’महोतरमा’छे तो रोनक छे सधळी मारी
शब्दमा शाखा अमारी स्थापवा आव्यो छु
-नरेश के.डॉडीया
હુ યુગો-યુગની તરસને ઠારવા આવ્યો છું
હુ નદીને પ્રેમ-ભાવે ચાખવા આવ્યો છું

કોઇ બનવા જોગ ઘટના જેમ સર્જાયો છુ
પ્રેમનાં પગલા હ્રદયમાં પાડવાં આવ્યો છુ

કોઇની ઇચ્છા પૂરી થાતી નથી દુનિયામા
તે છતા ઇચ્છાથી આગળ માંગવાં આવ્યો છુ

મર્મ આખી જિંદગીનો પ્રેમ જાણી ને હું
ભાવ સાથે એ ભરોસો આપવા આવ્યો છું

એક કારણથી કદી આગળ વધે છે ક્યા એ
એ જ કારણનુ હુ તારણ તારવા આવ્યો છું

જે તવારીખી હકીકતની બધી વાતો છે
રોજ નવતર હોય એ પળ માણવા આવ્યો છુ

લાગણીની સારણે લે!જાત મારી રાખી
આપના આકારમાં ખુદ ઢાળવા આવ્યો છુ

આ’મહોતરમા’છે તો રોનક છે સધળી મારી
શબ્દમા શાખા અમારી સ્થાપવા આવ્યો છુ
-નરેશ કે.ડૉડીયા
Advertisement