जींदगी जीवी जवानी होय तूटेलां फूटेलां हालमां Gujarati Gazal By Naresh K. Dodia

जींदगी जीवी जवानी होय तूटेलां फूटेलां हालमां Gujarati Gazal By Naresh K. Dodia
जींदगी जीवी जवानी होय तूटेलां फूटेलां हालमां
कायमी एनी कमीमां जिंदगी पण डगमगे छे चालमां

सौम्यने सुंदर वदन जोइने हुं मोही पड्यो एनां उपर
ए दिवसथी काव्य गझलो एकधारा होय लयने तालमां

एक मासुम पळमां तुं ज्यारे मळी ए पळने खूशी गणी
भाग्यने कायम चमकतुं जोउं छु झगमगता तारा भालमां

एक ओळख कायमी तारी बनी मारी गझलनां शब्दमां
तख्त ताजो जेम तारो तल बिराजे ए रूपाळा गालमां

प्यार मांगुंने तुं तारी जात हाजर करती रहे यारा मने
रोफ छांटुं छुं छता तुं व्हाल धरती जाय छे ततकालमां

एक माणस कायमी पाछोतरी यादोनो बोजो लइ जीवे
जे वित्युं छे ए परत आवे नही तुं शाने जीवे कालमां

एक अत्तर जेम म्हेके छे नयनमां रातनी साथे सदां
टेरवा पण मघमधे छे,फेरवुं ज्यारे हुं एनां बालमां

ए महोतरमा चलावे मनसुफीने प्रेमनां ब्हाने रोज
ए ज माणसनां सधीयारे जीवन हरखाइ जातुं व्हालमां
-नरेश के.डॉडीया
જીંદગી જીવી જવાની હોય તૂટેલાં ફૂટેલાં હાલમાં
કાયમી એની કમીમાં જિંદગી પણ ડગમગે છે ચાલમાં

સૌમ્યને સુંદર વદન જોઇને હું મોહી પડ્યો એનાં ઉપર
એ દિવસથી કાવ્ય ગઝલો એકધારા હોય લયને તાલમાં

એક માસુમ પળમાં તું જ્યારે મળી એ પળને ખૂશી ગણી
ભાગ્યને કાયમ ચમકતું જોઉં છુ ઝગમગતા તારા ભાલમાં

એક ઓળખ કાયમી તારી બની મારી ગઝલનાં શબ્દમાં
તખ્ત તાજો જેમ તારો તલ બિરાજે એ રૂપાળા ગાલમાં

પ્યાર માંગુંને તું તારી જાત હાજર કરતી રહે યારા મને
રોફ છાંટું છું છતા તું વ્હાલ ધરતી જાય છે તતકાલમાં

એક માણસ કાયમી પાછોતરી યાદોનો બોજો લઇ જીવે
જે વિત્યું છે એ પરત આવે નહી તું શાને જીવે કાલમાં

એક અત્તર જેમ મ્હેકે છે નયનમાં રાતની સાથે સદાં
ટેરવા પણ મઘમધે છે,ફેરવું જ્યારે હું એનાં બાલમાં

એ મહોતરમા ચલાવે મનસુફીને પ્રેમનાં બ્હાને રોજ
એ જ માણસનાં સધીયારે જીવન હરખાઇ જાતું વ્હાલમાં
-નરેશ કે.ડૉડીયા

Advertisement