स्वादनी माफक मने तुं ममळावजे Gujarati Gazal By Naresh K. Dodia

स्वादनी माफक मने तुं ममळावजे Gujarati Gazal By Naresh K. Dodia
स्वादनी माफक मने तुं ममळावजे Gujarati Gazal By Naresh K. Dodia
स्वादनी माफक मने तुं ममळावजे
लागुं कडवो तो ज गुणकारी मानजे

छे लुला सघळा बचावो कायम हवे
प्यार नक्कर होय एवो तुं आपजे

मनसुफी कोइनी मारा पर ना गमे
वात मारी ध्यानमा कायम राखजे

एक अवगुणने चलावी लउ छु सदा
एक सारो गुण थकी प्यारी लागजे

धारणा साथे इशारा चाले नही
तुं नकारो मोंथी सीधो देखाडजे

रोज फूलो जेम खूश्बू फेलावजे
एक अत्तर जेम शब्दो म्हेकावजे

प्रेम जेवुं होय तो साबित कर हवे
जात तारी मुजमां ए रीते गाळजे

थाक लागे छे जिवनमां जो तुं नथी
एक आशाने उमंगोथी बांधजे

बस “महोतरमा” हवे ना बदलो तमे?
आ प्रक्रिया प्रेम काजे रोकावजे!
-नरेश के.डॉडीया

સ્વાદની માફક મને તું મમળાવજે
લાગું કડવો તો જ ગુણકારી માનજે

છે લુલા સઘળા બચાવો કાયમ હવે
પ્યાર નક્કર હોય એવો તું આપજે

મનસુફી કોઇની મારા પર ના ગમે
વાત મારી ધ્યાનમા કાયમ રાખજે

એક અવગુણને ચલાવી લઉ છુ સદા
એક સારો ગુણ થકી પ્યારી લાગજે

ધારણા સાથે ઇશારા ચાલે નહી
તું નકારો મોંથી સીધો દેખાડજે

રોજ ફૂલો જેમ ખૂશ્બૂ ફેલાવજે
એક અત્તર જેમ શબ્દો મ્હેકાવજે

પ્રેમ જેવું હોય તો સાબિત કર હવે
જાત તારી મુજમાં એ રીતે ગાળજે

થાક લાગે છે જિવનમાં જો તું નથી
એક આશાને ઉમંગોથી બાંધજે

બસ “મહોતરમા” હવે ના બદલો તમે?
આ પ્રક્રિયા પ્રેમ કાજે રોકાવજે!
-નરેશ કે.ડૉડીયા
Advertisement