-उमर- एटले चालीशी वट्या पछी Gujarati Kavita By Naresh K. Dodia

-उमर- एटले चालीशी वट्या पछी Gujarati Kavita By Naresh K. Dodia
-उमर- एटले चालीशी वट्या पछी Gujarati Kavita By Naresh K. Dodia
-उमर-
एटले चालीशी वट्या पछी
मृत्यु पहेला घोळावाळने मात आपी देवानी
अने
जवानीनी यादोने खोतरता रहेवुं
अने
भूतकाळनी भव्यताने याद करी
अने,
मृत्यु ए वर्तमान सत्य छे.
ए सत्यने जुठ मानीने
सतत
एनो विरोध करता रहेवुं.
अने
ए जिजिविषामा जिवता रहेवुं.

शरीरने रंगीनियतना डॉझ आपीने
सतत
अरीसा सामे शरीरना एकस रे जोता रहेवुं..
(नरेश डॉडीया)

-ઉમર-
એટલે ચાલીશી વટ્યા પછી
મૃત્યુ પહેલા ઘોળાવાળને માત આપી દેવાની
અને
જવાનીની યાદોને ખોતરતા રહેવું
અને
ભૂતકાળની ભવ્યતાને યાદ કરી
અને,
મૃત્યુ એ વર્તમાન સત્ય છે.
એ સત્યને જુઠ માનીને
સતત
એનો વિરોધ કરતા રહેવું.
અને
એ જિજિવિષામા જિવતા રહેવું.

શરીરને રંગીનિયતના ડૉઝ આપીને
સતત
અરીસા સામે શરીરના એકસ રે જોતા રહેવું..
(નરેશ ડૉડીયા)
Advertisement

No comments:

Post a comment