उदासीने पळे-पळ छेतरीने जीवी गया Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
उदासीने पळे-पळ छेतरीने जीवी गया Gujarati Muktak By Naresh K. Dodia |
उदासीने पळे-पळ छेतरीने जीवी गया
सिलक खूशीनी सधळी वापरीने जीवी गया
अमारी राह नोखी छे,बतावानी जीदमां
सरळ रस्ताथी पण आधा सरीने जीवी गया
- नरेश के. डॉडीया
ઉદાસીને પળે-પળ છેતરીને જીવી ગયા
સિલક ખૂશીની સધળી વાપરીને જીવી ગયા
અમારી રાહ નોખી છે,બતાવાની જીદમાં
સરળ રસ્તાથી પણ આધા સરીને જીવી ગયા
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment