भीतर लगी छेदाय तोये आ ह्रदय बोले नही Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
भीतर लगी छेदाय तोये आ ह्रदय बोले नही Gujarati Muktak By Naresh K. Dodia |
भीतर लगी छेदाय तोये आ ह्रदय बोले नही
ए दर्दनुं ज्या त्यां विमोचन थाय ए शोभे नही
माणी हती राजा बनी क्षणना महेलोनी मजा
नामी अनामी होय पण भुतकाळ कै छोडे नही
-नरेश के.डॉडीया
ભીતર લગી છેદાય તોયે આ હ્રદય બોલે નહી
એ દર્દનું જ્યા ત્યાં વિમોચન થાય એ શોભે નહી
માણી હતી રાજા બની ક્ષણના મહેલોની મજા
નામી અનામી હોય પણ ભુતકાળ કૈ છોડે નહી
-નરેશ કે.ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment