आपणे एवा वळाके एक साथे आवी गया Gujarati Muktak By Naresh K. Dodia

आपणे एवा वळाके एक साथे आवी गया Gujarati Muktak By Naresh K. Dodia
आपणे एवा वळाके एक साथे आवी गया Gujarati Muktak By Naresh K. Dodia
आपणे एवा वळाके एक साथे आवी गया
एक त्रीभेटॉ जोइ तुं ने हुं पासे आवी गयां 
रोज जात्रा जेम तारा श्वासना धामे आवु छुं
स्पर्शनां कायम हुंफाळा रातवासे आवी गयां                    
- नरेश के. डॉडीया 

આપણે એવા વળાકે એક સાથે આવી ગયા
એક ત્રીભેટૉ જોઇ તું ને હું પાસે આવી ગયાં 
રોજ જાત્રા જેમ તારા શ્વાસના ધામે આવુ છું
સ્પર્શનાં કાયમ હુંફાળા રાતવાસે આવી ગયાં                    
- નરેશ કે. ડૉડીયા 
Advertisement