लागणीनी भीस वधतां कोइ सध्धर थइ जाय छे Gujarati Muktak By Naresh K. Dodia

लागणीनी भीस वधतां कोइ सध्धर थइ जाय छे  Gujarati Muktak By Naresh K. Dodia
लागणीनी भीस वधतां कोइ सध्धर थइ जाय छे  Gujarati Muktak By Naresh K. Dodia
लागणीनी भीस वधतां कोइ सध्धर थइ जाय छे 
दुःखना कारण अकारण त्यां छुमंतर थइ जाय छे 
स्मित साथे सौने मळवामां मजा केवी होइ छे 
कोइ माणसना ह्रदयमां आपणुं घर थइ जाय छे 
-नरेश के.डॉडीया
લાગણીની ભીસ વધતાં કોઇ સધ્ધર થઇ જાય છે 
દુઃખના કારણ અકારણ ત્યાં છુમંતર થઇ જાય છે 
સ્મિત સાથે સૌને મળવામાં મજા કેવી હોઇ છે 
કોઇ માણસના હ્રદયમાં આપણું ઘર થઇ જાય છે 
-નરેશ કે.ડૉડીયા
Advertisement