कोइने गमता रहेवा एवुं धणुं करवुं पडे Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
कोइने गमता रहेवा एवुं धणुं करवुं पडे Gujarati Muktak By Naresh K. Dodia |
कोइने गमता रहेवा एवुं धणुं करवुं पडे
दर्द दिलमां होय त्यारे स्मित सामे धरवुं पडे
आपणा होवा-पणाने आपणे जाणीए प्रथम
शस्त्र वापरता पहेला शास्त्र एनुं भणवुं पडे
- नरेश के. डॉडीया
કોઇને ગમતા રહેવા એવું ધણું કરવું પડે
દર્દ દિલમાં હોય ત્યારે સ્મિત સામે ધરવું પડે
આપણા હોવા-પણાને આપણે જાણીએ પ્રથમ
શસ્ત્ર વાપરતા પહેલા શાસ્ત્ર એનું ભણવું પડે
- નરેશ કે. ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment