रात साथे रोशनीने जेम सगपण होय छे Gujarati Muktak By Naresh K. Dodia
![]() |
रात साथे रोशनीने जेम सगपण होय छे Gujarati Muktak By Naresh K. Dodia |
रात साथे रोशनीने जेम सगपण होय छे
एम मारी आखमां रोशन थतुं जण होय छे
ए “महोतरमांने” सतत चाही जवानुं एटले
आंखमां रणने ह्रदयमां एक श्रावण होय छे
-नरेश के.डॉडीया
રાત સાથે રોશનીને જેમ સગપણ હોય છે
એમ મારી આખમાં રોશન થતું જણ હોય છે
એ “મહોતરમાંને” સતત ચાહી જવાનું એટલે
આંખમાં રણને હ્રદયમાં એક શ્રાવણ હોય છે
-નરેશ કે.ડૉડીયા
Labels:
Muktak
No comments:
Post a comment