मारा ह्रदयमा लागणीनो बाग लइने बेठो छुं Gujarati Muktak By Naresh K.Dodia

मारा ह्रदयमा लागणीनो बाग लइने बेठो छुं Gujarati Muktak By Naresh K.Dodia
मारा ह्रदयमा लागणीनो बाग लइने बेठो छुं Gujarati Muktak By Naresh K.Dodia
मारा ह्रदयमा लागणीनो बाग लइने बेठो छुं
लोकोने गमती मांगणीनी छाब लइने बेठो छुं
हिबके चडे छे मानवीओ,दर्दनुं भारण वधतां
एवा वखतमां हुं मूछो पर ताव दइने बेठो छुं 
-नरेश के.डॉडीया

મારા હ્રદયમા લાગણીનો બાગ લઇને બેઠો છું
લોકોને ગમતી માંગણીની છાબ લઇને બેઠો છું
હિબકે ચડે છે માનવીઓ,દર્દનું ભારણ વધતાં
એવા વખતમાં હું મૂછો પર તાવ દઇને બેઠો છું 
-નરેશ કે.ડૉડીયા
Advertisement